17/08/2026
નમસ્કાર 🙏
દરેક ગ્રાહકમિત્ર ને ખાસ જણાવવાનું કે, આગામી તારીખ ૨૫-૦૮-૨૦૨૬ થી ૦૬-૦૯-૨૦૨૬ સુધી રક્ષાબંધન , ઇદ અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવતા હોવાથી તારીખ ૨૪-૦૮-૨૦૨૬ સુધીમાં પોતાના રિકેરિંગ ખાતાની ઓગસ્ટ માસની રકમ ( જો બાકી હોય તો ) આપી જવા વિનંતી...
દરેક વ્યક્તિ તહેવાર અને રજાનો અતુલ્ય આનંદ લઈ શકે એ હેતુથી...
આભાર,
સ્મિત પંડ્યા - ૯૦૩૩૩૩૬૦૬૨
બિઝનેસ બચત યોજના, તમારી બચત નો હમસફર...