25/12/2019
દરેક મિત્રો ને જણાવવાનું કે જે લોકો GST ના સતત ત્રણ મહિના થી રીટર્ન ફાઈલ નથી કરી રહયા તે મિત્રો એ પોતાના બાકી રહેલા તમામ GST રીટર્ન સમય-સર ફાઈલ કરી દેવા. જો તમે GST રીટર્ન ફાઈલ નહિ કરો તો સરકાર ના નિયમો મુજબ GST અઘિકારી તમારી રૂબરૂ મુલાકાત લય તમારા પર કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. અને તમારા પર મોટી પેનાલ્ટી લગાવવામાં આવશે.
Call : 9978990601