Mavani & Gevariya Associates

Mavani & Gevariya Associates Advocate & Tax Consultant

over firm's servicing is income tax Return, Sale tax , Service Tax, Dastavej ,Trade Mark, Copy Right, if any type loan etc...................

08/04/2025
04/01/2025
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી Narendra Modi જીને ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી તરીકેના...
09/06/2024

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી Narendra Modi જીને ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી તરીકેના શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
.0


21/11/2021

કોરોના માં મૃત્યુ પામેલા લોકો ના વારસદાર ને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૫૦૦૦૦/- સહાય આપવામાં આવશે.
👉સહાય મેળવા માટે અરજી જિલ્લા કલકટરશ્રી કરવાની રહશે.
👉અરજી નો નિકાલ જિલ્લા કલેકટર દ્વારા ૩૦ દિવસ માં કરવામાં આવશે.
👉અરજી કરવા માટે જરૂરી પુરાવા👈

૧.અરજદાર વારસદાર નું આધાર કાર્ડ.
૨.કોરોના માં મૃત્યુ પામનાર વ્યક્તિનો મરણ નો દાખલો ( મરણ ના દાખલામાં મૃત્યુ નું કારણ કોરોના લખેલું હોવું જોઈએ)
૩.કોરોના રીપોર્ટ.
૪.કોરોના માં મૃત્યુ થયેલ હોય તેનું આધાર કાર્ડ.
૫. બેંક પાસબુક ની ઝેરોક્ષ (વારસદાર ની)
૬. વારસદાર એક કરતાં વધારે હોય તો અન્ય વારસદાર નું સંમતિ સાથે નું એફિડેવિટ.
૭.મૃતક ના બધા વારસદાર ના નામ, સરનામાની વિગત.

કોરોના માં મૃત્યુ પામેલા લોકો ને મળવા પાત્ર સહાય ની અરજી ત્યાર કરી આપવામાં આવશે
એડ્રેસ:-૩૨૦, ઓપેરા હાઉસ, ભાતની વાડી,મીની બઝાર,વરાછા રોડ, સુરત ૩૯૫૦૦૬
મો.-૯૭૧૪૬-૫૩૩૫૦,૯૪૨૬૬-૦૩૮૫૦

04/11/2021

02/11/2021

Address

320, Opera House, B/h. Super Diamond Market, Mini Bazar, Varachha Road
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Mavani & Gevariya Associates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mavani & Gevariya Associates:

Share

Category