Lukhi & Dabhi Associates

Lukhi & Dabhi Associates We are Tax Consultancy firm based in Surat. Our range of professional services include Accounting &

02/04/2026
⚠️ સાવધાન! શું તમારું પાન કાર્ડ બંધ થઈ જશે? જો તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડમાં નામ અલગ-અલગ હશે, તો ૧ એપ્રિલથી તમારું પ...
31/03/2026

⚠️ સાવધાન! શું તમારું પાન કાર્ડ બંધ થઈ જશે?

જો તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડમાં નામ અલગ-અલગ હશે, તો ૧ એપ્રિલથી તમારું પાન કાર્ડ ‘ઈનએક્ટિવ’ થઈ શકે છે.

નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી ન પડે તે માટે આજે જ વિગતો ચકાસી લો અને સુધારો કરાવો.

📢 આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો!

PAN and Aadhar Link: પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ (સીબીડીટી)એ તાજેતરમાં સોશિયલ મિડ...
21/02/2023

PAN and Aadhar Link: પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ (સીબીડીટી)એ તાજેતરમાં સોશિયલ મિડિયા પર માહિતી આપી હતી કે, કોઈ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં નહી આવે તો તે પાનકાર્ડને કેન્સલ કરી દેવામાં આવશે.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મર્યાદા 31 જુલાઈ 2022 હતી. એ પછી રૂ. 1000 દંડ ભરીને વિગતો લિંક કરવાની સુવિધા અપાઈ હતી. જો કે આ સુવિધા પણ 31 માર્ચ પછી બંધ થશે. આ મુદ્દત સુધીમાં પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવામાં અહીં આવે તો પાનકાર્ડ સાથેના તમામ વ્યવહારો કરદાતા નહી કરી શકે.

આમ સીબીડીટીએ દરેક કરદાતાને આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તક આપી છે. જો આધારકાર્ડ પાનકાર્ડ લિંક નહી કરવામાં આવે તો પાનકાર્ડ સાથેના વ્યવહારો અટકી જશે. 50 હજાર ઉપરની રોકડ ઉપાડ, બે લાખથી વધારેની ફિક્સ ડિપોઝીટ, વિદેશ પ્રવાસ, મકાનની ખરીદી-વેચાણ જેવા વ્યવહારોમાં પાનકાર્ડની જરૂરિયાત ઉભી થાય છે. જો કરદાતા 31 માર્ચ 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહી કરે તો ઘણા બધા કરદાતાઓ ઇન્કમટેક્સના રીફંડ અને વ્યવહારો અટકી જશે.

Address

Office No: 326, Dreamland, Near Taksh Shila Arcade, Sarthana Jakatnaka
Surat
395006

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+918803311011

Website

Alerts

Be the first to know and let us send you an email when Lukhi & Dabhi Associates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lukhi & Dabhi Associates:

Share

Category