VNV Associates

VNV Associates Tax Consultant

12/08/2025
Income Tax Return Filing for FY 2024-25Please submit the following documents at the earliest to file your income tax ret...
07/06/2025

Income Tax Return Filing for FY 2024-25

Please submit the following documents at the earliest to file your income tax return for the financial year 2024-25:

1. Aadhaar card
2. PAN card
3. Form No. 16/16A (if applicable)
4. Bank passbook/statement from 1-4-2024 to 31-3-2025 (all banks)
5. Details of life insurance, children's school fees, or home loan (if applicable)

Mail the documents to [email protected]

We have been filing income tax returns for the past 13 years and ensure accurate and timely filing.

Our comprehensive service includes:

1. Acknowledgement
2. Computation of income
3. Capital account
4. Profit and loss account
5. Balance sheet

Contact us: VNV Associates, Rajkot | Ahmedabad | Gondal, Mobile: 88660 49544 / 99092 82095

Income Rax Returnનાણાકીય વર્ષ 2023-2024 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ અમારા...
13/04/2024

Income Rax Return

નાણાકીય વર્ષ 2023-2024 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ અમારા ઓફિસના મેઇલ ID પર મોકલી આપવાં.

1. આધારકાર્ડ
2. પાનકાર્ડ
3. પગારદાર કરદાતા હોય તો ફોર્મ નં.૧૬/૧૬A
4. બેન્ક પાસબુક 1-4-2023 To 31-3-2024 સુધી ની એન્ટ્રી વાળી (બધી બેન્કની)
5. લાઇફ ઇન્સ્યોરન્સ / બાળકોની સ્કૂલ ફી /હોમ લોન ની વિગત (જો કોઈ હોય તો)

Mail- [email protected]

અમે‎ છેલ્લા‎ 12 વર્ષ‎ થી ઈનકમ ટેક્ષ‎ રિટર્ન (ITR)‎ ફાઈલ કરીએ‎ છીએ.

ITR સાથે આપને‎ નીચેના બધા‎ પેપર‎ મળશે‎ જેથી‎ તમારું‎ કામ‎ ક્યારે પણ અટકશે‎ નહિ.

1. Acknowledgement
2. Computation‎ Of‎ Income
3.‎ Capital Account
4.‎ Profit &‎ Loss‎ A\C
5. Balance‎ Sheet

VNV ASSOCIATES
Rajkot|| Ahemdabad|| Gondal||

મો. 88660 49544 / 99092 82095

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના. દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્ર...
12/11/2023

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના. દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એવી VNV Associates પરિવાર તરફથી આપશ્રીને તથા આપના પરિવાર ને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐💐🌹💐💐

✍️ વિક્રમ માયાણી - વાદીપરા

Income Rax Returnનાણાકીય વર્ષ 2022-2023 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ અમારા...
01/07/2023

Income Rax Return

નાણાકીય વર્ષ 2022-2023 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ અમારા ઓફિસના મેઇલ ID પર મોકલી આપવાં.

1. આધારકાર્ડ
2. પાનકાર્ડ
3. પગારદાર કરદાતા હોય તો ફોર્મ નં.૧૬/૧૬A
4. બેન્ક પાસબુક 1-4-2022 To 31-3-2023 સુધી ની એન્ટ્રી વાળી (બધી બેન્કની)
5. લાઇફ ઇન્સ્યોરન્સ / બાળકોની સ્કૂલ ફી /હોમ લોન ની વિગત (જો કોઈ હોય તો)

Mail- [email protected]

અમે‎ છેલ્લા‎ 11 વર્ષ‎ થી ઈનકમ ટેક્ષ‎ રિટર્ન (ITR)‎ ફાઈલ કરીએ‎ છીએ.

ITR સાથે આપને‎ નીચેના બધા‎ પેપર‎ મળશે‎ જેથી‎ તમારું‎ કામ‎ ક્યારે પણ અટકશે‎ નહિ.

1. Acknowledgement
2. Computation‎ Of‎ Income
3.‎ Capital Account
4.‎ Profit &‎ Loss‎ A\C
5. Balance‎ Sheet

VNV ASSOCIATES
Rajkot|| Ahemdabad|| Gondal||

મો. 88660 49544 / 99092 82095

નાણાકીય વર્ષ 2022-2023 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવા માટે જો ડોક્યુમેન્ટ આપવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન...
27/04/2023

નાણાકીય વર્ષ 2022-2023 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવા માટે જો ડોક્યુમેન્ટ આપવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ તાત્કાલિક અમારા ઓફિસના મેઇલ ID પર મોકલી આપવાં…..

1. આધારકાર્ડ
2. પાનકાર્ડ
3. પગારદાર કરદાતા હોય તો ફોર્મ નં.૧૬/૧૬A
4. બેન્ક પાસબુક 1-4-2022 To 31-3-2023 સુધી ની એન્ટ્રી વાળી (જે બેન્કમાં એકાઉન્ટ હોય તે બધી બેન્કની)
5. લાઇફ ઇન્સ્યોરન્સ / બાળકોની સ્કૂલ ફી /હોમ લોન ની વિગત (જો કોઈ હોય તો)

Mail- [email protected]

*VNV ASSOCIATES*
*Rajkot||* *Ahemdabad||* *Gondal||*

મો. 88660 49544 / 99092 82095

નાણાકીય વર્ષ 2021-2022 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવા માટે જો ડોક્યુમેન્ટ આપવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન...
12/05/2022

નાણાકીય વર્ષ 2021-2022 ના ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરવા માટે જો ડોક્યુમેન્ટ આપવાનાં બાકી હોય તો નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ તાત્કાલિક અમારા ઓફિસના મેઇલ ID પર મોકલી આપવાં…..

1. આધારકાર્ડ
2. પાનકાર્ડ
3. પગારદાર કરદાતા હોય તો ફોર્મ નં.૧૬/૧૬A
4. બેન્ક પાસબુક 1-4-2021 To 31-3-2022 સુધી ની એન્ટ્રી વાળી (જે બેન્કમાં એકાઉન્ટ હોય તે બધી બેન્કની)
5. લાઇફ ઇન્સ્યોરન્સ / બાળકોની સ્કૂલ ફી /હોમ લોન ની વિગત (જો કોઈ હોય તો)

Mail- [email protected]

*VNV ASSOCIATES*
*Rajkot||* *Ahemdabad||* *Gondal||*

મો. 88660 49544 / 99092 82095

સ્નેહી શ્રી,મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળીની  #હાર્દિક  #શુભકામના.દિવાળીનો આ તહેવાર સુખ, સંપત...
04/11/2021

સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળીની #હાર્દિક #શુભકામના.

દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.

🎇 ✨ *શુભ દિપાવલી* ✨🎇

એકાઉન્ટન્સી ને લગતાં કામ માટે મળો..આપનાં ધંધાના સ્થળે આવીને ઈન્કમ ટેક્સ અને જીએસટી નું કામ કરી આપીશું..સૌથી સચોટ, ઝડપી અ...
11/10/2021

એકાઉન્ટન્સી ને લગતાં કામ માટે મળો..
આપનાં ધંધાના સ્થળે આવીને ઈન્કમ ટેક્સ અને જીએસટી નું કામ કરી આપીશું..

સૌથી સચોટ, ઝડપી અને વ્યાજબી ભાવે...

મો. +91-8866049544
(રાજકોટ ગોંડલ અને અમદાવાદ)

Address

3, Anmol Park
Rajkot

Alerts

Be the first to know and let us send you an email when VNV Associates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VNV Associates:

Share