Amarr Innamdar

Amarr Innamdar Mutual Fund Distributer - Life & Health Insurance Advisor - Real Estate Broker - Home Loans

25/12/2025
અક્ષય ખન્ના એ સાબિત કરી દીધું કે 2013 નો સ્મોલ કેપ એક્ટર આજે 2025 માં લાર્જ કેપ એક્ટર બની શકે..આ 10 વર્ષ માં અક્ષય ખન્ના...
14/12/2025

અક્ષય ખન્ના એ સાબિત કરી દીધું કે 2013 નો સ્મોલ કેપ એક્ટર આજે 2025 માં લાર્જ કેપ એક્ટર બની શકે..
આ 10 વર્ષ માં અક્ષય ખન્ના એ કેટલા ચઢાવ અને ઉતાર જોયા હશે, તેની તમે કલ્પના પણ નહીં કરી શકો.
આવુ જ છે...મ્યુચ્યુઅલ ફંડ ના સ્મોલ કેપ માં રોકાણ કરવા વિશે પણ..
જે રોકાણકાર ઓછામાં ઓછા 10 થી 15 વર્ષ જેટલો સમયગાળો આકર્ષક વળતર મેળવવા માટે ધીરજ રાખી શકે છે તે સ્મોલ કેપ ફંડ માંથી મોટી સંપત્તિ મેળવી શકે.
જો તમે સ્મોલ કેપ માં SIP કરી રહ્યાં છો તો તમે ચોક્કસ આકર્ષક વળતર મેળવશો..
બસ..
તમે પણ જો સ્મોલ કેપ ફંડ માં રોકાણ કરી મોટી સંપત્તિ બનાવવા ઈચ્છો છો તો આજે જ રોકાણ કરવા માટે સંપર્ક કરો : 9925041074

ડાયાબિટીસ ના ટાઇપ 1 અને 2 બંને પ્રકાર ના દર્દીઓ માટે ખાસ "ડાયાસેફ મેડિકલ વિમા પોલીસી" જે આપે છે પોલિસી લીધા ના પ્રથમ દિવ...
06/12/2025

ડાયાબિટીસ ના ટાઇપ 1 અને 2 બંને પ્રકાર ના દર્દીઓ માટે ખાસ "ડાયાસેફ મેડિકલ વિમા પોલીસી"
જે આપે છે પોલિસી લીધા ના પ્રથમ દિવસ થી જ ડાયાબિટીસ ની સારવાર નો ખર્ચ.
સંપુર્ણ પોલિસી ની વિગતો જાણવા કૉલ કરો : 9925041074

મિત્રો...✓ જો તમે નોકરી કરો છો..અને તમારે પેન્શન ની સુવિધા નથી તો...✓ જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમારે આવશ્યકતા છે એક...
02/12/2025

મિત્રો...
✓ જો તમે નોકરી કરો છો..અને તમારે પેન્શન ની સુવિધા નથી તો...
✓ જો તમે બિઝનેસ કરી રહ્યા છો
તો તમારે આવશ્યકતા છે એક લાંબા ગાળાનું રોકાણ કરવાની કે જે તમને તમારા નિવૃત જીવન ને સ્વાવલંબી અને વૈભવી રીતે પસાર કરવા એક મોટું નાણાં ભંડોળ મેળવી આપે...
આજે જ તમારા સ્વાવલંબી અને વૈભવી નિવૃત્ત જીવન માટે મ્યુચ્યુઅલ ફંડ ની SIP શરૂ કરાવો.

SIP શરૂ કરાવવા માટે તેમજ તેના વિશે સંપુર્ણ માહિતી મેળવવા માટે કૉલ કરો : 9925041074

આજે મારા દ્વારા આયોજિત તારીખ : 29/11/25 ને શનિવાર ના રોજ સંપતિ નિર્માણ થકી આર્થિક સ્વતંત્રતા મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ ...
29/11/2025

આજે મારા દ્વારા આયોજિત તારીખ : 29/11/25 ને શનિવાર ના રોજ સંપતિ નિર્માણ થકી આર્થિક સ્વતંત્રતા મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ કેમ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે તે અંગે સંપૂર્ણ માહિતી આપતો સેમિનાર બેલાજીઓ બેન્કવેટ, પીપલગ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો.

મિત્રો...આજે તારીખ : 27/11/25 ના રોજ NIFTY એ તેનો જુનો લાઇફ ટાઇમ હાઈ 26270 તોડી નવો હાઈ 26295 બનાવ્યો. આ નવો લાઇફ ટાઇમ હ...
27/11/2025

મિત્રો...આજે તારીખ : 27/11/25 ના રોજ NIFTY એ તેનો જુનો લાઇફ ટાઇમ હાઈ 26270 તોડી નવો હાઈ 26295 બનાવ્યો.
આ નવો લાઇફ ટાઇમ હાઈ બનાવવામાં NIFTY એ લગભગ 14 મહિના નો સમય લીધો. Serious Geopolitical Issues, Interest Rates આ બધા નકારાત્મક પરબળો પચાવી ફરી થી NIFTY એ તેનો ઓલ ટાઇમ હાઇ 26295 બનાવ્યો.
મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણકર્તા સૌ રોકાણકારો ને અભિનંદન..

મિત્રો...આજે વિશ્વ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.સ્વતંત્રતા એટલે રાજકીય સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રત...
09/11/2025

મિત્રો...આજે વિશ્વ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.
સ્વતંત્રતા એટલે રાજકીય સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા અને વ્યક્તિગત સ્વતંત્રતા.
રાજકીય, ધાર્મિક રીતે તો આપણે હવે સ્વતંત્ર છીએ.
શું આર્થિક સ્વતંત્ર છીએ..?
આર્થિક સ્વતંત્ર - Financial Freedom મેળવવા ની દિશા માં કાઈ વિચાર્યું અને કોઈ પગલું ભર્યું છે ખરું..?
હું તમને જણાવું Financial Freedom વિશે.
“જ્યારે પૈસા માટે તાણ લેવું ન પડે, અને તમે તમારી પસંદગી મુજબ જીવન જીવી શકો, ત્યારે તેને આર્થિક સ્વતંત્રતા કહેવાય.”
❓કેવી રીતે મેળવશો Financial Freedom
❓કઈ કઈ બાબતો છે જેનો અમલ કરવાથી મેળવી શકાય છે Financial Freedom.
આ મુદ્દાઓ ઉપર અચુક વિચાર કરજો.
બચત, બચત કરવા માટે સંયમિત જીવન, અનુસાશન, રોકાણ, આવક ના સ્ત્રોત, દેવા માંથી મુક્તિ, નક્કર આર્થિક યોજના,
જીવન માં Financial Freedom મેળવવા માટે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે તેમજ યોજના બનાવવા માટે સલાહકાર.

Address

Nadiad
387001

Telephone

+919909341074

Website

Alerts

Be the first to know and let us send you an email when Amarr Innamdar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amarr Innamdar:

Share