Damji Dharamshi

Damji Dharamshi Finance, Investment & Insurance

*થરાદનો એક એવો અનોખો વિધાર્થી કે જેની પાછળ સમગ્ર સ્કુલે ખર્ચેલા 14 કરોડ વસુલ છે.*🌷 જી હા! સમગ્ર થરાદ નહીં,પણ સમગ્ર જૈન શ...
31/10/2025

*થરાદનો એક એવો અનોખો વિધાર્થી કે જેની પાછળ સમગ્ર સ્કુલે ખર્ચેલા 14 કરોડ વસુલ છે.*🌷

જી હા! સમગ્ર થરાદ નહીં,પણ સમગ્ર જૈન શાસન જેના પર ગૌરવ લઇ શકે,તેવો *14 વર્ષીય વિધાર્થી એટલે અમદાવાદ સ્થિત વિશ્વ જયેશભાઈ વોરા.*🌷

એક ધન્ય પળે સાડા છ વર્ષના વિશ્વને *સાબરમતી ગુરુકુળમાં ભણાવવા માટે તેના માતા-પિતાએ મુક્યો.*🌷વિરક્ષેત્રની ઉત્તમ ખાણનો હીરો હતો. *ઉત્તમ ઝવેરી એવા ઉત્તમ ભાઇએ તેને ચમકાવવાનો શરુ કર્યો* .ફક્ત આઠ વર્ષમાં વિશ્વે એટલા બધા વિષયોમાં પારંગત બન્યો છે કે પુર્ણ અભ્યાસ લખું તો તમે વાંચતા થાકી જાઓ.🌷
પુણ્ય સમ્રાટ શ્રી જયન્તસેન સુરિજી સહિત અનેક ગુરૂદેવની નિશ્રામાં વિશ્વે ઘણી વાર તેના જ્ઞાનના ચમકારા બતાવેલ. હમણાં શ્રી હંસબોધી વિજયજીએ વિશ્વનો લઅભ્યાસ જોયો.ત્યારે પુજ્યશ્રી એ કહ્યું કે: *સાબરમતી ગુરૂકુળમાં આજ સુધી કેટલો ખર્ચ થયો છે? જવાબ મળેલ કે એક અંદાજ મુજબ 14 કરોડ રૂપિયા ખર્ચાયા હશે*.ત્યારે પુજ્યશ્રીએ ફરમાવ્યું કે: એક વિશ્વ પાછળ તમારા 14 કરોડ વસુલ છે.🌷 ક્યા ક્યા વિષયમાં વિશ્વનો શું અભ્યાસ છે,તે આપણે જોઈએ.🌷

સંસ્કૃત: સિધ્ધ હેમ શબ્દાનુશાસન ના 3600 શ્ર્લોક મુળથી અને સવા લાખ શ્ર્લોક અર્થથી કરેલ છે.સંસ્કૃતના 7000 શ્લોક કંઠસ્થ છે.અનેક નવા શ્લોક રચ્યા છે. શ્લોકને વિવિધ 10 રાગમાં ગાઇ શકે છે.એક મિનિટમાં 5 શ્લોક કંઠસ્થ કરી શકે છે.👏

ન્યાય:તર્ક સંગ્રહ ટીકા સાથે,સર્વસ્વ ટીકા, કારિકાવલી, વિગેરે પુર્ણ. અન્ય ચાલુ.👏
યોગદર્શન: પતંજલી યોગસુત્ર ચાલુ છે.👏
કાવ્ય: ચંદ્રાલોક સટીક ચાલુ છે.👏

પ્રાકૃત: પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા પુર્ણ.👏

ધાર્મિક: પાંચ પ્રતિક્રમણ થી વૈરાગ્ય શતક સુધી.શ્રી યશોવિજયજી કૃત ચોવીશી સહિત 84 સ્તવન,25 ચૈત્યવંદન,40 થોય.👏

સંગીત: વાયોલિન.👏

નૃત્યુ: ભરતનાટ્યમ, ડાંગી,દિવા, દાંડીયા,ચામર વિગેરે.👏

જ્યોતીષ: આરંભ સિધ્ધિ, લગ્નકુંડળી, નવમાંશ કુંડળી વિગેરે. તેના આધારે આજ સુધી 100 મુહૂર્ત નિકાળ્યા છે.ઇજીપ્ત ની ભાગ્ય ફળ કથન પધ્ધતિ ટેરા કાર્ડ પુર્ણ.👏

આયુર્વેદ: અષ્ટાંગ હ્દય,શારંગધર સંહિતા, સુશ્રુત સંહિતા, વનસ્પતિ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર વિગેરે.👏

તે સિવાય નિતી શાસ્ત્ર,અર્થ શાસ્ત્ર, ભુગોળ, ઇતિહાસ, એકાઉન્ટ, કોમ્પ્યુટર,રોર્બાટિક્સ, ચિત્ર,ક્રાફટ, રંગોળી,ગહુલી,યોગ,જુડો, કુસ્તી,કરાટે,જિમ્નાસ્ટિક,રોપ મલખમ,અશ્વવિધા,ગૌવિધા,કેલિગ્રાફ,એકયુપ્રેશર,જાદુકલા, અભિનય કલા, વક્તૃત્વ કળા વિગે

28/09/2025

नमस्ते

Good morning
28/09/2025

Good morning

07/08/2025

Welcome

Address

63E, Bombay Talkies Compound, Himanshu Rai Road Malad (W)
Mumbai
400064

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm

Telephone

+919820453621

Alerts

Be the first to know and let us send you an email when Damji Dharamshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Damji Dharamshi:

Share