27/05/2026
Market red હોય ત્યારે Mindset Green રાખવું સૌથી મોટી strategy છે. Strong investors panic નથી કરતા, તે process પર trust રાખે છે.
Short-term volatility temporary હોય છે,પણ disciplined mindset long-term wealth બનાવે છે.