05/02/2026
જો આપણે ભારતીય શેરબજારનો ઇતિહાસ inceptionથી જોઈએ તો એક વાત બહુ સ્પષ્ટ થાય છે.
1979માં Sensex લગભગ 100 પોઈન્ટ હતો. આજે હજારો પોઈન્ટ સુધી પહોંચ્યો છે.
આ વચ્ચે યુદ્ધ, મંદી, 2008નું ક્રેશ, કોરોના જેવી મહામારીઓ, સરકારોના બદલાવ — બધું આવ્યું અને ગયું,
પરંતુ માર્કેટ લાંબા ગાળે હંમેશાં ઉપર જ ગયું છે.
એટલે એક જ સચ્ચાઈ સાબિત થાય છે —
માર્કેટને સમય આપવો પડે, માર્કેટનો સમય નહીં.
આજે માર્કેટમાં ઉતાર-ચઢાવ છે,
અને ઇતિહાસ કહે છે કે આજ જેવો સમય SIP અને Additional SIP શરૂ કરવા માટે સૌથી સારો હોય છે,
કારણ કે ઓછા NAV પર વધુ યુનિટ્સ મળે છે
અને આવતીકાલે એ જ યુનિટ્સ મોટો ફાયદો આપે છે.
હવે આ વેલેન્ટાઈન મહિને એક લાગણીસભર વિચાર કરીએ 💝
હવે એક લાગણીસભર પ્રશ્ન પૂછું? 💝
આ વેલેન્ટાઈન મહિનો કોના માટે ખાસ છે તમારા જીવનમાં?
👴👵 માતા-પિતા — જેમણે ક્યારેય પોતાના માટે નથી વિચાર્યું
👩❤️👨 જીવનસાથી — જેમની સાથે સુરક્ષિત ભવિષ્ય જોઈએ
👶 બાળકો — જેમના સપનાઓને પાંખ આપવી છે
આ વખતે ચોકલેટ કે ગિફ્ટ કરતાં એક સારું ગિફ્ટ આપીએ…
🎁 તેમના નામે Additional SIP
₹1100, ₹2100 કે ₹5100 & 11000 જેવી નાની રકમથી પણ
તમે બાળકોના ભણતર, પરિવારની સુરક્ષા
અને ભવિષ્યની શાંતિ આજે જ બનાવવાનું શરૂ કરી શકો છો.
આજે જ નક્કી કરીએ:
કોણ માટે Additional SIP શરૂ કરવી છે?
અને કેટલી રકમ તમારા માટે આરામદાયક છે?
💖 આ વેલેન્ટાઈન…
પ્રેમને ખર્ચ નહીં, સંપત્તિ બનાવો.
call now
97 22 39 39 39