Ashwin Business Consultant

Ashwin Business Consultant My Aim is to Grow You And Your Business. Helping Businessman and Victims.

10/03/2026

जिंदगी कुछ बनने का मौका दे तो सिर्फ बड़ा बनो,
क्योंकि छोटी सोच इंसान को वहीं रोक देती है,
और बड़ी सोच उसे नई ऊंचाइयों तक पहुंचा देती है। ✨🚀

हमेशा बड़ा सोचो, बड़ा सपना देखो और उसे पूरा करने के लिए मेहनत करो। 💪🔥

જો તમને સાચું લાગે તો Like જરૂર કરજો.🐄👧🏻♒
07/03/2026

જો તમને સાચું લાગે તો Like જરૂર કરજો.🐄👧🏻♒

06/03/2026

जिंदगी में इतना खुश रहिए की दुनिया परेशान हो जाए,
और पूछे की आखिर इसे किस बात की ख़ुशी है!

આજના ન્યૂઝ પેપર કચ્છમિત્રમાં આ સમાચાર આવેલ છે જે ખાસ કરીને મારી સમાજ એટલે કે પાટીદાર સમાજ માટે ખાસ છે જે મારી સમાજના યુવ...
06/03/2026

આજના ન્યૂઝ પેપર કચ્છમિત્રમાં આ સમાચાર આવેલ છે જે ખાસ કરીને મારી સમાજ એટલે કે પાટીદાર સમાજ માટે ખાસ છે જે મારી સમાજના યુવાનો ને થોડું ધ્યાનમાં રાખવા વિનંતી છે.
કદાચ હું અહીં પોસ્ટ મોકલીશ તો એ થોડા યુવાનોને ખરાબ❌ લાગશે પણ જે સત્ય છે તે છે.
કદાચ આ સમાચારથી સમાજના યુવાનો માં સમજણ આવશે તો એ સમાજ અને તેના પરિવાર માટે ખુબ જ સારું થશે.
ખરેખર હું આ ✍️લખેલ પત્રકાર ને અભિનંદન💐 આપીશ કે તમે ગ્રાઉન્ડ લેવલની હકીકત અહીં બતાવી છે.

04/11/2025

સફળતા માટે એક પ્રક્રિયાની જરૂર છે.....

09/11/2024





સાચી વાત છે???
14/10/2024

સાચી વાત છે???






જે પરિસ્થિતિ આવે તેમનો સ્વીકાર કરો અને આગળ વાંધો...
26/09/2024

જે પરિસ્થિતિ આવે તેમનો સ્વીકાર કરો અને આગળ વાંધો...

13/08/2024

ધંધાનો અંતિમ ઉદેશ હોય છે વધારે ટર્ન ઓવર કરવાનો. જેટલું વધારે ટર્ન ઓવર હશે એટલી વધારે આવક થશે. વધારે ટર્ન ઓવર માટે મોટી ટીમની જરૂરત હોય છે.

પરંતુ તમારે ટીમ અને ભીડ માં ફર્ક સમજવો પડશે. ભીડ અનિયંત્રિત,અમર્યાદિત અને દિશાહીન હોય છે. ટીમ માં અનુશાસન હોય છે. ટીમ એક સાથે એક જ દિશામાં કામ કરે છે. ટીમ નું એક સામુહિક લક્ષ્ય હોય છે, દરેક પરિસ્થિતિમાં વધારે ટર્ન ઓવર કરવાનું.

ભીડ પોતે ભેગી થાય છે જયારે ટીમ બનાવી પડે છે. જેને ટીમ બનાવતા અને તેની પાસેથી કામ લેતા આવડે તેના માટે દુનિયા માં કોઈ કામ મુશ્કિલ નથી હોતું.

This is True...
07/08/2024

This is True...

16/07/2024

થોડું કામ કરવું તે પણ
હજારો ભાષણ દેવાથી ગણું સારું છે.

Address

BHUJ
Bhuj
370001

Telephone

+919429999222

Website

Alerts

Be the first to know and let us send you an email when Ashwin Business Consultant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ashwin Business Consultant:

Share